This browser does not support the video element.
ભુજ: રમતથી એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે અભ્યાસ પ્રત્યે રુચી વધે છે: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે : ત્રીશા ગોર
Bhuj, Kutch | Aug 28, 2025
સાફલ્ય ગાથા હર ગલી હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન ૦૦૦૦૦ “એક ઘંટા ખેલ કે મેદાન મે” નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી અંતર્ગત રમતથી જોડાઈને મેદસ્વિતા મુક્ત બની સ્વસ્થ રહીએ ૦૦૦૦૦ રમતથી એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે અભ્યાસ પ્રત્યે રુચી વધે છે: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે - ત્રીશા ગોર ક્રિકેટ પ્લેયર માહિતી બ્યૂરો, ભુજ રાષ્ટ્રીય રમતવીર મેજર ધ્યાનચંદની જન્મજયંતિના સન્માન નિમિતે દેશભરમાં તા.૨૯ ઓગસ્ટના રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં