નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ જેરમાબેન વસાવા દ્વારા માહિતી આપવા જણાવ્યું હતું. કે નર્મદા જિલ્લાના નાડોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કાજલબેન નોનેસભાઈ વસાવા,ફરીદાબેન મહેબુબભાઇ શેખ ની રાજપીપળા ના શેર કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.