તાલુકાના રેફડા ગામે રહેતા વ્યક્તિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ વ્યક્તિઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ રેફડા ગામે રહેતા વ્યક્તિ પર જૂને અગાઉ કેસ થયો હોય જેની દાજ રાખી વ્યક્તિને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ જ્ઞાતિ વિશે અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ વ્યક્તિ દ્વારા બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે