નિઝર પોલીસે બોરઠા ગામેથી મુંબઈ થી નીકળતા વરલી મટકાના જુગાર રમાડતા ઈસમને ઝડપી લીધો.નિઝર પોલીસે મથક ખાતે થી શનિ વાર ના ચાર કલાકે મળતી માહિતી મુજબ બોરઠા ગામે જુગાર અંગે પોલીસે રેડ કરી હતી જ્યાં મુંબઈ થી નીકળતા વરલી મટકાના જુગાર રમાડતા રમેશ વળવી ને ઝડપી લઈ તેની પાસેથી જુગાર અંગેના સાધનો કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી..