બુધવારના ત્રણ કલાકે યોજાયેલા કાર્યક્રમ ની વિગત મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર શહેર અને તાલુકા મંડળના શકિ્ત કેન્દ્ર સંયોજક માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન ભાજપ કાર્યાલય ધરમપુર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધરમપુર શહેર અને તાલુકા સંગઠનના પ્રમુખશ્રીઓના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રશિક્ષણ વર્ગના| ઇન્ચાર્જ સમાપન સત્રના વક્તા તરીકે પ્રકાશ ચંદ્ર ઉપસિ્થત રહ્યા હતા અને વિવિધ કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી