This browser does not support the video element.
ભુજ: સામત્રા નજીક બાઇકને અકસ્માત નડતા બે ઇજાગ્રસ્ત
Bhuj, Kutch | Aug 24, 2025
ભુજ તાલુકાના સામત્રા નજીક બાઇકને અકસ્માત નડતા બેને ઇજાઓ પહોંચી છે સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલ ભુજ ખસેડતા એમએલસી દાખલ કરે છે