બોટાદ શહેરમાં જુના પાળીયાદ બસ સ્ટેશન પાછળ આવેલ મુઢ સમાજની વાડી પાસેથી મોટી સંખ્યામાં વિદેશી ઇંગ્લીશ દારૂની ખાલી બોટલો મળી આવી.ગુજરાતમાં દારૂબંધી ની અમલવાળી છે તેમ છતાં બોટાદ માંથી ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવી છે આ ખાલી બોટલો આ સ્થળ ઉપર કોણ નાખી ગયું તે ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે ખાલી બોટલો આ સ્થળ પર મળી આવતા મોટી સંખ્યામાં લોકો જે એકઠા થયા હતા..