નખત્રાણાના નવાવાસ ખાતે વડવાભોપામાં પવનચક્કીમાં કામ કરતી વખતે યુવક ઘવાયો રહેતા એસ.કે.બબલુ (ઉ.વ. ૩૦) તે વડવા ભોવામાં આવેલ પવનચક્કીમાં એલટી લગાડવાનું કામ કરવા ગયા હતા ત્યારે ઈજા પહોંચતા ભુજની જી.કે. જનરલમાં સારવાર હેઠળ ખસેડેલ હોવાનું હોસ્પિટલ ચોકીમાંથી જાણવા મળ્યું છે.