જુનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત રહી ચાર કલાકની બેઠક બાદ પણ કોઈ નિર્ણય ન આવ્યો મહાનગરપાલિકા કચેરી ખાતે બેઠક યોજાઈ મેયર-ડેપ્યુટી મેયર, શહેર ભાજપ પ્રમુખ અને કમિશનર સહિત અધિકારીઓ રહ્યા હાજર સફાઈ કામદાર યુનિયન પોતાની માંગ પર અડગ સમાધાન માટે ચર્ચા ચાલુ, આગામી નિર્ણય યુનિયન લેશે