સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે.. ગોરજ ગામે એક સમાજના લોકો વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઈ. લાકડી, પથ્થર, કુહાડી, લોખંડની પાઇપો વડે બે જૂથ વચ્ચે મારામારી થઈ. ઘટનામાં 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મંગળવારે 12 કલાકે પરિજનનું નિવેદન...