Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: માગરોળ નાદરખી ગામે આરોગ્ય લક્ષી શિબીરમાં પ્રાથમિક શારવાર તેમજ મફત દવાઓ વિતરણનો કેમ્પ યોજાયો

Mangrol, Junagadh | Sep 12, 2025
આરોગ્ય વિભાગ તથા નાંદરખી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજ રોજ નાંદરખી ગ્રામ પંચાયત કચેરી ખાતે આરોગ્ય શીબીર તપાસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ગામના લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પ દરમ્યાન તાવ, શરદી-ઉધરસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે જેવા રોગોની તપાસ કરવામાં આવી હતી. તપાસ સાથે જરૂરી સારવાર તથા મફતમાં દવાઓ પણ આપવામાં આવી હતી. આ સફળ કેમ્પ માટે નાંદરખી ગ્રામ પંચાયત નાંદરખી આરોગ્ય ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us