આજે ભાદરવા સુદ નવના પાવન પર્વ નડિયાદના પીજ રોડ પર સ્થિત બાબા રામદેવજી મહારાજના મંદિર ખાતે નેજા ચઢાવવાનું કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત મંદિરમાં બિરાજમાન દેવોની પ્રાણ પ્રતિષ્ઠા ને 11 વર્ષ પૂર્ણ થતા વિશેષ પૂજન અર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પ્રદેશ મંત્રી પૂર્વ કાઉન્સિલર શહેર સંગઠન ઉપપ્રમુખ સહિતના અન્ય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા