જંબુસર જંબુસર તાલુકાના નોબાર ગામે ગ્રામસભામાં અપશબ્દ બોલાતાં ફરિયાદ જંબુસર તાલુકાના નોબાર ગામે યોજાયેલી ગ્રામસભા દરમિયાન ગામના નાગરિકે વિકાસ સંબંધિત રજૂઆતો કરી હતી. રજૂઆત દરમિયાન ગામના જ ઠાકોરભાઈ ડાયાભાઈ કાછેલાને અન્ય વ્યક્તિએ અપશબ્દો બોલીને અપમાનિત કર્યો હતો. ઘટનાને પગલે ગ્રામસભામાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ ઠાકોરભાઈ ડાયાભાઈ કાછેલાએ સંબંધ