ઘોઘા કન્યા શાળા ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તા.26/9/25 ના રોજ દર વર્ષની પરંપરા ગત રીતે આ વર્ષે પણ ઘોઘા કન્યા શાળામાં અભ્યાસ કરતી 400 દીકરીઓ માટે સુંદર મજાના ડીજેના તાલે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું આ રાસ ગરબા કાર્યક્રમ નિમિત્તે ડીજેની સેવા, બપોરે પાઉંભાજીના સ્વાદિષ્ટ ભોજનની સેવા, પાણીના જગની સેવા, મંડપની સેવા, મોટા પંખાની સેવા તથા બાળકો માટે સુંદર દાબેલીના નાસ્તાની સેવા અલગ અલગ દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવી હતી