અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા "વોટ ચોર, ગાદી છોડ" કાર્યક્રમ રવિવારે 4 કલાકે યોજાયો.. જેમાં અનેક નેતાઓએ ભાજપ સરકાર સામે તીખા આક્ષેપો કર્યા. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે, ભાજપ ચૂંટણીમાં વોટ ચોરી કરીને સત્તામાં આવી રહ્યું છે અને ગુજરાતમાં જ 62 લાખ જેટલા બનાવટી મતદારો છે.