Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: વીજરખી ડેમમાં ગઈકાલે સાંજે પડી ગયેલી એક મહિલાને સ્થાનિકોએ બચાવી લીધી

Jamnagar City, Jamnagar | Sep 10, 2025
જામનગર નજીક ઠેબા ગામમાં રહેતી સોનલબેન નામની ૩૫ વર્ષની ભરવાડ જ્ઞાતિની મહિલા કે જે ગઈકાલે કોઈ કારણસર અકસ્માતે વિજરખી ડેમમાં પડી ગઈ હતી. જે અંગે સ્થાનિકોને જાણ થતાં તુરતજ કેટલાક યુવાનોએ પાણીમાં ઝંપલાવી દીધું હતું, અને તેણીને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધી હતી. થોડો સમય માટે તેણી બેશુદ્ધ બની હતી, અને ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us