સણસોલી ગામમાં રાત્રીના સમયે કરાઈ યુવકની હત્યા.શરદપૂર્ણિમાની રાત્રે ગરબામહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. ત્યારે રાત્રીના સમયે એક 19 વર્ષીય યુવકનું મંદિર પાછળ કોઈ અગમ્ય કારણોસર તિક્ષ્ણ હથિયાર ધા ઝીકી અજાણ્યા ઈસમોએ નીપજાવ્યું મોત.મહેમદાવાદ પી.આઈ, પોલીસ સ્ટાફ એલસીબી અને એફ એસ એલ ની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક સચિનનું પોસ્ટમોટમ બાદ અંતિમયાત્રામાં ગામ આખુ જોડાયું હતું.પોલીસે હત્યાના ગુનેગારોને શોધવાની પ્રક્રિયા હાથ ધરી.