ભાદરવી પૂનમના મહા મેળાની શરૂઆત થઈ છે આજે મંગળવારે મેળા નો બીજો દિવસ છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે આજે મંગળવારે બપોરે બે કલાકે અંબાજી જતા માર્ગો ઉપર જે સેવા કેમ્પો દ્વારા ભક્તોની સેવા કરવામાં આવે છે તેને લઈને પ્રતિક્રિયા આપી અને જેવા તેમના સંચાલકોની કામગીરી હતી