વ્યારાના ચીખલી રોડ પર આવેલ કંપનીમાં બ્લાસ્ટ મામલે પોલીસે જાણવા જોગ દાખલ કરી FSL ની મદદ લઈ કાર્યવાહી આરંભી. વ્યારા શહેરના ચીખલી રોડ નજીક આવેલ આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં ફરનેશ ઓઈલ ખાલી કરતા ટેન્કર માં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી.જે મામલે વ્યારા પોલીસે જાણવા જોગ દાખલ કરી FSL ની મદદ લઈ નમૂના લેવાની કામગીરી હાથ ધરતા DYSP પ્રમોદ નરવડે દ્વારા 3.30 કલાકની આસપાસ માહિતી અપાઈ હતી.