અમદાવાદના SVPI એરપોર્ટ પર DRI અને કસ્ટમ્સ અધિકારીઓએ દુબઈ જતા એક ભારતીય પ્રવાસીને પકડી, તેના બેગમાંથી વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું છે. ઈન્ડિગો ફ્લાઈટમાંથી પ્રવાસીને રોકી તપાસ કરતાં ચેક-ઈન બેગમાં કાળા ટેપથી છુપાવેલી 30,000 યુરો અને 22,500 USD જપ્ત થઈ..