Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: અમદાવાદમાં પશુપાલકોની દાદાગીરી, પોલીસ અને AMC ના કર્મીઓ સાથે પશુપાલકોની ઝપાઝપી

Ahmadabad City, Ahmedabad | Aug 23, 2025
અમદાવાદમાં પશુપાલકોની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે., પશુપાલકો ઢોર પકડવાના વાહનમાંથી ઢોર છોડાવીને લઈ ગયા હોવાનો વીડિયો શનિવારે 6 કલાકની આસપાસ વાયરલ થયો. બોડકદેવ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ટીમ સાથે પશુપાલકોએ ઝપાઝપી કરી હતી. જેને લઇ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us