Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: ફળવા ગામેથી અજગરનું રેસક્યુ કરવામાં આવ્યું

Lunawada, Mahisagar | Sep 12, 2025
મહીસાગર જિલ્લાના ફળવા ગામે અજગર જોવા મળતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ ત્યાં પહોંચી હતી ને તેમના દ્વારા આ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ને અજગરનું રેસક્યુ કર્યા બાદ સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us