કોંગી નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસનો મામલો પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત પહોંચ્યા અમરેલી.અમરેલી એસ.પી.સંજય ખરાતને મળતા પ્રતાપ દુધાત.રાત્રિના ધારીના દુધાળા નજીક દુધાતની કાર પર થયેલા હુમલાના પ્રયાસ અંગે દુધાતે આપી પ્રતિક્રિયા.અજાણ્યા શખ્સો હતા કોણ હતા કોણ નહિ એ પોલીસ જ કહી શકશે - પ્રતાપ દુધાત.ખેડૂતોના મુદે, ખનીજચોરી મુદ્દે જાહેર જીવનમાં હોવાથી બોલતા હોય તે પણ હોઈ શકે....