Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: જિલ્લા કલેકટરે શ્રેષ્ઠ ગણેશ પંડાલને પુરસ્કાર સંદર્ભે પત્રકાર પરિષદ યોજી મીડિયા સમક્ષ નિવેદન આપ્યું.

Modasa, Aravallis | Aug 22, 2025
ગુજરાત રાજ્ય સરકારે આગામી ગણેશ મહોત્સવ ને લઈ જાહેરાત કરી છે.જેમાં વિશેષ ગણેશ પંડાલ ને 5 લાખ,3 લાખ,દોઢ લાખના પ્રથમ,દ્વિતીય સહિત પુરસ્કારથી સન્માનિત કરવાને લઈ અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકે શ્રેષ્ઠ ગણેશ પંડાલને પુરસ્કાર સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us