પાલીતાણા નગરપાલિકાના કર્મચારીઓને અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી જેમાં પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા તાલીમ આપવામાં અને કર્મચારી વિવિધ કુદરતી આપત્તિ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યો હતો જેમાં વિભાગના અધિકારીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું