ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના લાટી ગામે ગઈકાલે સરસ્વતી નદીમાં યુવાન ડૂબ્યો હતો.વેરાવળ ફાયર વિભાગની ટીમ અને SDRF ની ટીમે લગભગ 6 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો.યુવાન રાજકોટનો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ તે ન્હાવા પડયો તો કે કેમ તે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.