ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે તિલકવાડા તાલુકામાં અને નર્મદા જિલ્લા સહિત ગુજરાતના કુલ ૨૯ જિલ્લા મથકોએ ગણપતિ ઉત્સવ દરમ્યાન શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા નક્કી કરાયેલા ધારાધોરણો પ્રમાણે યોજાનાર છે.