This browser does not support the video element.
મોડાસા: શહેરના હજીરા વિસ્તારમાં માર્ગ અકસ્માતે GRD જવાનનું મોત
Modasa, Aravallis | Sep 5, 2025
અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતો અજય ખાંટ નામનો GRD જવાનને ગત રાત્રીના સમયે મોપેડ લઈ હજીરા વિસ્તારમાંથી પસાર થતા સમયે મોપેડ રોડ વચ્ચેના ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં GRD જવાનનું મોત નિપજતા મોડાસા ટાઉન પોલીસે GRD જવાનના મૃતદેહનું આજરોજ સાર્વજનિક હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.