મહીસાગર જિલ્લાના લુણાવાડા થી મોડાસા તરફ જતો મુખ્ય હાઇવે ખાડારાજ અને ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકો માટે જોખમી બન્યો છે માર્ગ ઉપર પડેલ ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે તો ધૂળની ડમરીઓ ઉડવાના કારણે પણ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ સ્થિતિને લઈ અને માર્ગ ઉપર અકસ્માત નો ભય તોડાઈ રહ્યો છે.