Install App
jaynti7737
This browser does not support the video element.
ભચાઉ: ઈદ-એ-મિલાદ નિમિત્તે ભચાઉ શહેરમાં જુલૂસ યોજાયો
Bhachau, Kutch | Sep 5, 2025
ભચાઉ શહેરમાં આજે શુક્રવારે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદની કોમી એકતા અને ભાઇચારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદ નિમિત્તે ભચાઉ શહેરમાં તયબા મસ્જિદથી જુમ્મા મસ્જિદ સુધી જુલૂસ યોજવામાં આવ્યો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!