કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા તેમના પતિને હનીટ્રેપમાં ફસાવી પૈસાની માગણી કરતા એક યુવાને આપઘાત કરી લીધો હતો.આ ઘટના બાદ કમલાબાગ પોલીસે ફરિયાદ નોંધી હતી.આ ફરિયાદના આરોપી દયાબેન દિલીપ હરસુખભાઇ રાઠોડ અને ડાયાભાઇ ઉર્ફે કાનાભાઇ ગનુભાઇ જાદવને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી