માંગરોળ ખાતે આપ ની ગુજરાત જોડો જન સભા માં ૧૦૦ વધુએ ભાજપ કોંગ્રેસ છોડી આપ નો ખેસ ધારણ કર્યું માંગરોળ ખાતે ભાજપ અને કોંગ્રેસ ના ગઢ માં ગાબડું આમ આદમી પાર્ટી ની જાહેર સભા માં 100 થી વધુ કાર્યકરો એ આપ પાર્ટી ના ખેસ કર્યા ધારણ આજે આમ આદમી પાર્ટી ની સભામાં પિયુષ પરમાર ની ધમાકેદાર બેટીંગ ત્યારે આપ પાર્ટી ની સભા માં બહોળી શખ્યામાં લોકો રહિયા ઉપસ્થિત