Download Now Banner

This browser does not support the video element.

વાલોડ: વાલોડ તાલુકાના બુહારી આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.

Valod, Tapi | Sep 18, 2025
વાલોડ તાલુકાના બુહારી આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી આરોગ્ય કેન્દ્ર ખાતે 2 કલાકની આસપાસ ધારાસભ્ય મોહન ઢોડિયા તેમજ આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પોષણ માહ-૨૦૨૫ અંતર્ગત મહિલાઓ અને બાળકો માટે વિવિધ તપાસણી કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us