ડીસા ધારાસભ્ય કાર્યલય ખાતે જનસંપર્ક કાર્યકમ યોજાયો.આજરોજ 30.8.2025 ના રોજ 5 વાગે ડીસા પશુ બજાર વિસ્તારમાં આવેલ ધારાસભ્યના કાર્યાલય ખાતે જનસંપર્ક કાર્યકમ યોજાયો હતો ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના અરજદારોની રજુઆતો સાંભળી લાગતા વળગતા અધિકારીઓને સુચનાઓ અપાઈ.