જયમાતાજી ના નાદ સાથે ધ્રાંગધ્રા થી માતાના મઢ પઞપાળા સંઘ 26 મી વાર રવાના થયો સંઘનું ઠેર ઠેર ઠેકાણે સ્વાગત કરાયુ ધ્રાંગધ્રા થી કચ્છ આશાપુરાા માતાજી ના મંદીરે માતાના મઢ ખાતે પઞપાળા સધ ધ્રાંગધ્રા ના વિરાણીપા ખાતેથી માતાજી ની આરતી કરી રવાના થયેલ ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં મા સતો ક્ષત્રીય સમાજ ના લોકો ઉમટી પડયા હતા ત્યારે પઞપાળા સંઘ નુ શહેર મા ઠેર ઠેર ઠેકાણે લોકો દ્રારા સ્વાઞત કરવામા આવેલ અને સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા..