ભાવનગર શહેરની જીવાદોરી સમાન ગણાતા બોર તળાવ ગૌરીશંકર સરોવર થવા સુધી પહોંચ્યો છે. ગૌરીશંકર સરોવરની સપાટી ઓવરફ્લો થવામાં ત્રણ ફૂટ બાકી છે. અને પાણીની આવક પણ શરૂ હોય ત્યારે બોર તળાવ ઓવરફ્લો થશે. તો ભાવનગરમાં પીવાના પાણીની સમસ્યા અને ખેડૂતોને ખેતી માટેની સમસ્યા દૂર થશે. જે મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.