બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાંચ દિવસથી વરસાદી પાણી ના કારણે લોકો હાલાકી ભોગવતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આજે બુધવારે રાત્રે 8:30 કલાક આસપાસ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં પાંચ દિવસ વિતવા છતાં વરસાદી પાણી ન ઓસરતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.