વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન પાસે એક કારમાં અચાનક આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો આગ લાગતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો બનાવની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા લા શ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો હતો, સ્થળ પર પોલિસ ઇન્સ્પેક્ટર પણ આવી પહોંચ્યા હતા.