વિચારતી વિમુક્ત સુદાયનના લોકોને જાતિ નો કે આવકનો દાખલો કે પછી આધાર કે રેશન કાર્ડ કઢાવવમાં રહેઠાણનું કોઈ સ્થળ ના હોવાના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી ત્યારે વિચારતા સમુદાય મંચ VSSM દ્વારા સરકાર અને વિચરતી વિમુત જાતિઓના સંકલ સેતુ બની કામ ગિરી કરતા મનહદ અંશે અમુક પશ્ર્નોનું નિરાકરણ આવ્યુ જ્યારે જાતિના દાખલાઓ માટે પજવણી હતી ત્યારે ભાભર વહીવટી તંત્ર દ્વારા વિચરતી વિમુક્ત સમુદાયનાં લોકોને જાતી પ્રમાણ પત્રો એનાયત કરાયા હતા