Install App
rameshbhutka
This browser does not support the video element.
જનસેવા કેન્દ્ર ખાતે દાખલા મેળવવા અરજદારોની લાંબી કતારો લાગી
Palanpur City, Banas Kantha | Aug 26, 2025
પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે દાખલા મેળવવા માટે અરજદારોની લાંબી કટારો આજે મંગળવારે 11:00 કલાકે જોવા મળી હતી આંગણવાડી સહિતની ભરતીઓને જોતા જનસેવા કેન્દ્રમાં દાખલા મેળવવા માટે વહેલી સવારથી જ અરજદારોનો ઘસારો જોવા મળ્યો હતો અને લાંબી કતારો જોવા મળી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!