વિદ્યાનગર પોલીસ દ્વારા સોમવારના રોજ આપવામાં આવેલી પ્રેસ યાદીમાં જણાવ્યા મુજબ પોલીસે સજા વોરંટના નસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘનચેકિંગ કરી રહી છે. અને નસતા ફરતા આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.