સાગબારા તાલુકાના દેવમોગરા મંદિર ખાતે આદિવાસી સમાજની કુળદેવી સમાન યાહામોગી માતાજીનું પૌરાણિક તથા ભવ્ય મંદિર આવેલું છે ત્યાં ભક્તો દૂર દૂરથી તથા અલગ અલગ રાજ્યોમાંથી પગપાળા તેમજ સંઘ લઈને આવતા હોય છે ત્યારે આજે રવિવારના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભાડે ભીડ દર્શન ને જોવા મળી ભક્તોએ માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ત્યાં ભક્તોની ભીડ આજે દર્શન એ જોવા મળી છે