રાજુ કરપડા ની ભાજપ સરકારને ઓફર પંજાબની માફક ગુજરાતમાં ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તો આજીવન ભાજપના વખાણ કરીશ..._ રાજુ કરપડા ચોટીલાની સભા મુદ્દે ટીકા ટીપણી કરી રહેલા ભરતભાઈ બોઘરા સહિતના ભાજપ નેતાઓને કરી ટકોર પંજાબ સરકારે વળતર ની જાહેરાત કરી દીધી ગુજરાતના ઘણા તાલુકાઓ અસરગ્રસ્ત છે ખેડૂતોએ અતિ વરસાદના કારણે પાક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ગુજરાત સરકાર ક્યારે ખેડૂતોને સહાયની જાહેરાત કરશે..? રાજુ કરપડા