સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામમાં ઘણા સમય પહેલા દબાણનો મુદ્દો છેડાયો હતો ત્યારે તંત્રને અરજી આપ્યા બાદ તંત્રના અધિકારીઓ દ્વારા ખેરવા ગામે ગૌચર જમીન માપણી કર્યા બાદ જમીન માલિક દ્વારા છોડાયા બાદની જમીન માં પણ અમુક શખ્સોએ તેઓના ઉભા પાકમાં ઢોર છોડી અને લાખોનું નુકશાન કર્યાના આક્ષેપો લગાવ્યા હતા ત્યારે પોલીસને આ બાબતે રજુઆત કરતા ઉડાઉ જવાબ આપ્યાના આક્ષેપો કર્યા હતા..