સાબરકાંઠાના હિંમતનગરમાં સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી 300 થી વધારે લોકો સાથે પ્રારંભિક ધોરણે કરોડોની છેતરપિંડી થયાનું ખુલ્યું છે સાથેસાથે હિંમતનગરમાં પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે કરેલી રેડમાં 200 થી વધારે પાસપોર્ટ સહિત એરગન રિવોલ્વર તેમજ રોકડ રકમ ઝડપાઈ છે સાથોસાથ પોલીસે એસઆઇટીની રચના કરી આ મામલે વધુ તપાસ હાથધરી છે જોકે આવનારા સમયમાં વિદેશમાં વર્કિંગ વિઝા મેળવવા માટે નું સૌથી મોટુ કૌભાંડ સાબરકાંઠાના હિંમતનગર માંથી