Install App
arifkureshi67
This browser does not support the video element.
નાંદોદ: સ્વચ્છતા હી સેવા ઝુંબેશના રાજપીપલા ના બ્રાંડ એમ્બેસિડર નિરજ પટેલે લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો.
Nandod, Narmada | Sep 30, 2025
રાજપીપલા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત નર્મદા થીમ હેઠળ શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને શાળાના પરિસરની સાફ-સફાઈ કરીને બાળકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ સ્વચ્છતાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!