આણંદમાં વાલ્મી ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રીના હસ્તે દેશની સૌપ્રથમ સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ અંગે શનિવારે બપોરે 1:30 કલાકે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલએ પ્રતિક્રિયા આપી હતી.