Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: દરિયામાં ગુમ થયેલા ૧૧ માછીમાર પૈકી આજે વધુ ૨ના મૃતદેહ મળી આવ્યા – ૭ની શોધખોળ ચાલુ

Jafrabad, Amreli | Aug 29, 2025
અમરેલી જિલ્લામાં દરિયામાં બનેલા બોટ અકસ્માતમાં કુલ ૧૧ માછીમાર ગુમ થયા હતા. પીપાવાવ કોસ્ટગાર્ડ, સ્થાનિક બોટ એસોસિએશન અને મરીન પોલીસ દ્વારા સતત શોધખોળ બાદ અત્યાર સુધી ૪ માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ ૭ માછીમારોની શોધખોળ જારી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us