પાલનપુરથી ગઠામણ ગામ જવાનો રોડ ધોવાયો હોવાનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે આજે બુધવારે બપોરે 3:30 કલાક આસપાસ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે રોડ ધોવાઈ જતા અકસ્માત જેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે.