This browser does not support the video element.
ડભોઇ: ડભોઇમાં એકટીવા પર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી લાવતા સાત ખેપિયાઓને પોલીસે ઝડપી પડ્યા
Dabhoi, Vadodara | Sep 7, 2025
ડભોઇ પોલીસે બાતમીના આધારે activa પર સવાર બે ઈસમોને ઝડપી પાડ્યા બાદ સાત જેટલા ખેપિયાઓને બેગમાં વિદેશી દારૂમાં ઘુસાડવાની કોશિશ કરતા ઇસમો પાસેથી 3.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો તથા ૭ એક્ટીવા મળી 5.59 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડી સાત ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી